00:00:00
[સંગીત]
00:00:07
[સંગીત]
00:00:12
હેલ્લો ફ્રેન્ડ્સ હું છું હાર્દિક પટેલ
00:00:14
આઈકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની
00:00:15
ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત
00:00:17
છે ડિપ્લોમા સેમિસ્ટર વન ની અંદર જે
00:00:20
સબ્જેક્ટ આવે છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ
00:00:22
જેના આજે આપણે વાત કરવાના છે સુપર 30
00:00:25
ક્વેશ્ચન આ સુપર 30 ક્વેશ્ચન તૈયાર કરીને
00:00:28
જાવ છો તો પાસ તો થઈ જવાના એની ગેરંટી છે
00:00:31
પણ જોડે જોડે 40 થી 50 ઉપર માર્ક્સ તમારા
00:00:34
જીટીયુ ના પેપરમાં આવી જશે વિદ્યાર્થી
00:00:36
મિત્રો તો ચિંતા કરશો નહીં અહીંયા જેટલા
00:00:38
પણ હું તમને ક્વેશ્ચન બતાવું એ બધા જ
00:00:40
ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે
00:00:42
અને એના આન્સર વિથ આન્સર ઇંગ્લિશ મીડિયમ
00:00:44
અને ગુજરાતી મીડિયમમાં આપણા કોર્સની અંદર
00:00:46
ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે તો હજી
00:00:49
સુધી કોર્સ પર્ચેસ ના કર્યો હોય તો ફટાફટ
00:00:51
કોર્સ પર્ચેસ કરી લેશો જેની લિંક પણ
00:00:53
ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જોડે જોડે તમે
00:00:55
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ
00:00:58
કરી દેવાની છે બેલ આઈકોન ઓન કરી દેવાની
00:00:59
કરવાનો છે જેથી નવા વિડીયો આવે તરત જ
00:01:02
નોટિફિકેશન આવી જશે વિદ્યાર્થી મિત્રો
00:01:04
આપણું એક whatsapp ગ્રુપ ચાલી રહ્યું છે
00:01:06
જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ
00:01:08
જોઈન થઈ જશો એની લીંક પણ ડિસ્ક્રિપ્શનમાં
00:01:10
મૂકેલી છે તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો
00:01:12
અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ જોઈન કરી
00:01:14
શકો છો ઓકે હવે વાત કરીએ બી ઓઈ બેઝિક ઓફ
00:01:19
ઇલેક્ટ્રોનિક્સ બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ
00:01:21
ની અંદર વાત કરવામાં આવે તો સુપર 30 મોસ્ટ
00:01:23
આઈએમપી ક્વેશ્ચન જે વન બાય વન આપણે અહિયાં
00:01:25
ડિસ્કશન કરવાના છે તો જે વન બાય વન
00:01:28
ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન તમારે તૈયાર
00:01:30
કરી લેવાના છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે
00:01:32
એક્ટિવ કમ્પોનન્ટસ એન્ડ પેસિવ કમ્પોનન્ટસ
00:01:35
ચલો એક્ટિવ કમ્પોનન્ટસ કોને કહેવામાં આવે
00:01:37
છે તો સિમ્પલ ભાષાની અંદર વાત કરવામાં આવે
00:01:39
એક્ટિવ કમ્પોનન્ટસ એટલે શું થશે એક્ટિવ
00:01:42
કમ્પોનન્ટસની અંદર વાત કરીએ આપણે એક્ટિવ
00:01:44
કમ્પોનન્ટસમાં તો એક્ટિવ કમ્પોનન્ટસ એટલે
00:01:46
શું કે સિગ્નલનું પ્રોસેસિંગ કરી શકે
00:01:49
સિગ્નલનું પ્રોસેસ થઈ શકે અને ઇલેક્ટ્રિક
00:01:52
એનર્જી આપી શકે શું આપી શકે ઇલેક્ટ્રિક
00:01:55
એનર્જી આપી શકે તેવા કમ્પોનન્ટસને આપણે
00:01:57
શું કહીએ છીએ એક્ટિવ કમ્પોનન્ટસ કહીએ છીએ
00:02:00
છે પેસિવ કમ્પોનન્ટસ કોને કહેવામાં આવે છે
00:02:02
પેસિવ કમ્પોનન્ટમાં સિગ્નલનું પ્રોસેસિંગ
00:02:04
થઈ શકતું નથી ઇલેક્ટ્રિક એનર્જી આપી શકતા
00:02:07
નથી તેવાને આપણે શું કહીએ છીએ પેસિવ
00:02:10
કમ્પોનન્ટસ કહીએ છીએ ઓકે તો એક્ટિવ
00:02:12
કમ્પોનન્ટસ પેસિવ કમ્પોનન્ટસની ડેફિનેશન
00:02:14
કરી લેજો ઘણી વખતે એક્ટિવ કમ્પોનન્ટસ
00:02:17
પેસિવ કમ્પોનન્ટસના ઉદાહરણ પણ પૂછાય છે
00:02:19
ચલો એક્ટિવ કમ્પોનન્ટસમાં કયા કયા ડિવાઇસ
00:02:21
આવશે અને પેસિવ કમ્પોનન્ટસમાં કયા કયા
00:02:23
ડિવાઇસ આવશે એના તમારે મને કોમેન્ટ
00:02:26
મોકલવાના છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો
00:02:28
કોમેન્ટ મોકલે છે એક્ટિવ કમ્પોનન્ટસ માં
00:02:30
કયા કયા કમ્પોનન્ટસ આવે અને પેસિવ
00:02:32
કમ્પોનન્ટસમાં કયા આવે એનો ડિફરન્ટ પણ
00:02:34
પૂછી શકે છે ઓકે આ બધાના આન્સર વિદ્યાર્થી
00:02:38
મિત્રો આપણા youtube ચેનલમાં મૂકેલા છે
00:02:40
આપણે સોરી આપણી જે કોર્સ છે એની અંદર
00:02:42
મૂકેલા છે તો હજી સુધી કોર્સ પર્ચેસ નથી
00:02:44
કર્યો તો ફટાફટ કોર્સ પર્ચેસ કરી લેશો એના
00:02:47
પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે રજીસ્ટરની એક આ
00:02:50
વ્યાખ્યા આપો તેનો એકમ હવે રજીસ્ટર એટલે
00:02:52
શું વિદ્યુત પ્રવાહ વિદ્યુત
00:02:55
પ્રવાહનો પ્રવાહનો વિરોધ કરે શું કરે
00:02:59
વિરોધ કરે એના આપણે શું કહીએ છીએ
00:03:00
રજીસ્ટન્સ કહીએ છીએ તેનો એકમ એસઆઈ યુનિટ
00:03:03
છે ઓહમ શું છે ઓહમ ઓકે હવે રજીસ્ટરના
00:03:07
સિમ્બોલ તો આ રજીસ્ટરનો સિમ્બોલ છે આ
00:03:09
રીતના રજીસ્ટરનો સિમ્બોલ ડ્રો થતો હોય છે
00:03:12
અથવા આ રીતના પણ થતો હોય છે r = v / i શું
00:03:16
થશે r = v / i હવે રજીસ્ટરનું વર્ગીકરણ
00:03:20
કરવામાં આવે તો એનું વર્ગીકરણનું પણ
00:03:22
ક્વેશ્ચન પૂછી શકે છે અથવા મટીરીયલના
00:03:24
આધારે વર્ગીકરણ કરો તો આ બંને ક્વેશ્ચન
00:03:27
મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે ખાસ
00:03:30
કરી લેજો વિદ્યાર્થી મિત્રો રજીસ્ટન્સ
00:03:32
આમાંથી કોઈ બી એક ક્વેશ્ચન પૂછાશે ખાસ
00:03:35
કરવાનો છે ઓકે એના પછી વિદ્યાર્થી મિત્રો
00:03:38
વાત કરીએ તો કલર કોડિંગ ની મદદથી આ કલર
00:03:41
કોડિંગ વાળો ક્વેશ્ચન એક્ઝામ્પલ 100%
00:03:44
પૂછાશે હવે કલર કોડિંગ આપણે શીખવું છે તો
00:03:47
એની અંદર જે ફર્સ્ટ ડિજિટ હોય છે હવે
00:03:50
ફર્સ્ટ ડિજિટ શું બતાવે છે એનો ફર્સ્ટ
00:03:52
ડિજિટ તમારે ફર્સ્ટ સેકન્ડ ડિજિટ શું
00:03:54
કરવાનું છે અને થર્ડ ડિજિટ એ
00:03:56
મલ્ટીપ્લાયરમાં હશે ઓકે તો કોઈ બી કલર
00:03:59
કોડિંગ છે એની અંદર ફર્સ્ટ ડિજિટ જે છે એ
00:04:01
ફર્સ્ટ ડિજિટ તમારું શું બતાવશે એની અંદર
00:04:03
વિદ્યાર્થી મિત્રો પ્રથમ કલર બેન્ડ બીજો
00:04:05
કલર બેન્ડ સિગ્નિફિકેશન નંબર બતાવશે
00:04:08
દ્વિતીય તૃતીય અને લાસ્ટ જે હશે એ તમારું
00:04:11
ટોલરન્સ બતાવશે સપોઝ તમને એવું કીધું છે
00:04:13
અહિયાં સપોઝ તમને એક્સ ફોર એક્ઝામ્પલ સમજી
00:04:18
લઈએ એક્સ ફોર એક્ઝામ્પલ મને કલરનો આપેલા
00:04:20
છે એને એવું કીધું છે કે યેલો કલર છે એક
00:04:23
યેલો કલર છે એક બ્લેક કલર
00:04:26
છે પછી એક મને ઓરેન્જ કલર છે કીધો છે
00:04:30
ઓરેન્જ કીધો છે અને એને ટોલરેન્સ કીધું છે
00:04:33
ગોલ્ડ ઓકે તો આની વેલ્યુ શું થાય પહેલો
00:04:36
યેલો ચલો યેલો કલર શું છે આ યેલો તો યેલો
00:04:39
નું ડિજિટ શું છે ફોર તો અહિયાં ફોર આવી
00:04:41
ગયો ઓકે એના પછી બીજો ડિજિટ શું છે બ્લેક
00:04:45
બ્લેક નો ડિજિટ શું છે ઝીરો આ કોષ્ટક યાદ
00:04:47
રાખવો પડશે બ્લેક નો ડિજિટ ઝીરો પછી
00:04:49
ઓરેન્જ ઓરેન્જ નો ડિજિટ શું છે ઓરેન્જ
00:04:52
ઓરેન્જ નો ત્રીજો ડિજિટ શું બતાવે છે 10^3
00:04:54
તો એ શું બને મલ્ટીપ્લાયર પહેલું ડિજિટ
00:04:57
ફર્સ્ટ ડિજિટ અને સેકન્ડ ડિજિટ એ કમ્પલસરી
00:05:00
આવશે અને થર્ડ ડિજિટ એ મલ્ટીપ્લાયરમાં જશે
00:05:02
મલ્ટીપ્લાયર તો આ મલ્ટીપ્લાયરમાં ગયું
00:05:04
10^3 અને આ જે ટોલરન્સ છે એ ટોલરન્સ
00:05:08
વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઇનસ માં આવશે
00:05:10
ટોલરન્સ હોય તો પ્લસ ઓર માઇનસ માં આવશે
00:05:12
ટોલરન્સ આપી દીધો છે ગોલ્ડ તો ગોલ્ડ નો
00:05:14
ટોલરન્સ કેટલો છે +5 તો આ તમારું એનું
00:05:18
વેલ્યુ થઈ ગઈ ઓકે આ વેલ્યુ વાળો એક્ઝામ્પલ
00:05:22
પૂછાશે ફાઇનલ પૂછાશે ઘણી વખતે તમને આ
00:05:25
રીતના આપી દીધો હોય અહિયાં આપ્યો છે 3.3
00:05:27
કિલો ઓહમ 33 કિલો ઓહમ કીધો છે ઓહમ કિલો
00:05:31
ઓહમ છે હવે કિલો ઓહમ માંથી ઓહમમાં ફેરવવો
00:05:34
હોય તો શું થશે 3.3 * 10^3 થાય ઓકે 3.3 *
00:05:40
10^3 થશે એટલે એને આપણે કહેવું હોય તો શું
00:05:42
કહી શકાય 3.3 છે તો 33 * 10^2 ઓહમ કહેવાશે
00:05:47
ઓકે ચલો હવે આનો કલર કોડ જોઈએ તો થ્રી
00:05:50
પેલો ડિજિટ થ્રી થ્રી કોનો નંબર છે થ્રી
00:05:52
કોનો છે ઓરેન્જ તો શું આવશે ઓરેન્જ પછી
00:05:56
બીજો ભી ઓરેન્જ ચલો ત્રીજો ડિજિટ
00:05:58
મલ્ટીપ્લાય 10^ ટુ મલ્ટીપ્લાયર શું બતાવે
00:06:01
છે રેડ ઓરેન્જ ઓરેન્જ રેડ ઓકે જરૂરી નથી
00:06:05
કે દરેક વખતે ટોલરેન્સ આપેલો હોય ના ભી
00:06:08
આપેલો હોય ટોલરેન્સ ઓકે તો અહિયાં
00:06:10
ટોલરેન્સ નથી આપ્યો તો ઓરેન્જ ઓરેન્જ રેડ
00:06:13
થશે ચલો ભાઈ તિરંગાનો કલર ઓરેન્જ
00:06:17
વાઈટ અને ગ્રીન આના માટેનો શું થશે એ
00:06:21
તમારે મને કોમેન્ટ કરવાનો છે ઓરેન્જ વાઈટ
00:06:24
અને ગ્રીન એના માટેનો તમારે મને કોમેન્ટ
00:06:26
કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો 110% આ એક
00:06:29
ક્વેશ્ચન એક્ઝામ્પલ જીટીયુ ના પેપરમાં હશે
00:06:33
હશે ફાઇનલ હશે ક્લિયર ઓકે ચલો એના પછી
00:06:37
નેક્સ્ટ વાત કરી લઈએ કેપેસીટર એટલે શું તો
00:06:40
કેપેસીટરની વાત કરવામાં આવે તો બે પ્લેટ
00:06:42
વચ્ચે બે ડાયઇલેક્ટ્રિક પ્લેટ વચ્ચે જે
00:06:46
વીજ પ્રવાહ અથવા વિદ્યુત
00:06:50
વીજભાર સંગ્રહ કરે છે અથવા સંગ્રહ કરવાની
00:06:53
ક્ષમતાને આપણે કેપેસીટન્સ કહીએ છીએ
00:06:55
કેપેસીટન્સ કહીએ છીએ એનો સિમ્બોલ છે આ
00:06:58
રીતનો સિમ્બોલ છે કેપેસીટર નો આ એનો
00:07:00
સિમ્બોલ છે પ્લસ માઇનસ હોય છે કેપેસીટર ની
00:07:03
અંદર જ્યારે રજીસ્ટર ની અંદર પ્લસ માઇનસ
00:07:06
હોતો નથી ઓકે ક્લિયર બીજી વસ્તુ વાત
00:07:09
કરવામાં આવે કેપેસીટર નું સૂત્ર થશે c =
00:07:12
q/v ઓકે એનો એકમ થશે ફેરાડે એકમ થશે
00:07:17
ફેરાડે ઓકે એફ વડે દર્શાવવામાં આવે છે પણ
00:07:20
આપણે જરૂરી એના ફેરાડે ની જગ્યાએ આપણે કયા
00:07:22
કયા એકમ લઈએ છીએ માઈક્રો ફેરાડે
00:07:25
ફેરાડે નેનો ફેરાડે ઓકે તો આ બધા એના એકમ
00:07:28
લેતા હોઈએ છીએ ક્લિયર ઓકે તો આ એક
00:07:31
કેપેસીટરના ઉપયોગો કેપેસીટર એટલે શું
00:07:34
કેપેસીટરના પ્રકાર જણાવવાના છે ક્લિયર
00:07:36
ક્વેશ્ચન પૂછાશે ખાસ કરી લેજો એના પછી
00:07:39
ઇન્ડક્ટરનું કાર્ય જણાવો તેના પ્રકાર લખી
00:07:41
તેના ઉપયોગો જણાવો હવે ઇન્ડક્ટરનું કાર્ય
00:07:44
કીધું
00:07:45
છે તો ઇન્ડક્ટરનું કાર્ય જણાવો તેના
00:07:48
પ્રકાર હવે ઇન્ડક્ટર એટલે શું તો એ
00:07:50
ઇન્ડક્ટરનું કાર્ય શું છે તારનું ગુંચળું
00:07:52
ઇન્ડક્ટરનું કાર્ય શું છે તારનું ગુંચળું
00:07:55
છે શું છે તારનું ગુંચળું ઓકે ઇન્ડક્ટરને
00:07:58
તો ઇન્ડક્ટર એ તારનું ગુંચળું છે એની
00:08:00
અંદરથી શું થશે એ ઇન્ડક્ટર શું કરે છે
00:08:02
ડીસી પ્રવાહ હોય એને શું કરે છે પાસ આઉટ
00:08:05
થવા દે છે એસી પ્રવાહને પાસ આઉટ થવા દેતું
00:08:08
નથી ઓકે પછી એના પછી ફેરાડે ઇલેક્ટ્રિક
00:08:11
મેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ મોસ્ટ આઈએમપી
00:08:14
છે અને ડીસી સપ્લાય અને એસી સપ્લાય તો
00:08:17
ડીસી ડીસી સપ્લાય અને ac સપ્લાય નો
00:08:20
ડિફરન્ટ પૂછાશે તો ડીસી સર્કિટની અંદર શું
00:08:23
હોય છે ડાયરેક્ટ કરંટ હોય છે ડાયરેક્ટ
00:08:25
કરંટ હોય આમાં અલ્ટરનેટિવ કરંટ હશે પછી
00:08:27
આમાં પોઝિટિવ તો પોઝિટિવ નેગેટિવ તો
00:08:30
નેગેટિવ આની અંદર શું હશે પોઝિટિવ નેગેટિવ
00:08:32
સાયકલ આવતી હશે આ રીતની આમાં ફ્રીક્વન્સી
00:08:35
ના હોય f ના હોય ફ્રીક્વન્સી ના હોય આમાં
00:08:38
ફ્રીક્વન્સી હોય આ એનો મેઈન ડિફરન્સ છે
00:08:41
આટલા ક્વેશ્ચન ખાસ કરી લેજો બહુ જ
00:08:44
ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વેરી એન્ડ વેરી
00:08:47
મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે
00:08:50
વિદ્યાર્થી મિત્રો ક્લિયર
00:08:52
ઓકે એના પછી વાત કરવામાં આવે કે વાહક
00:08:56
અવાહક અને અર્ધવાહક પદાર્થ તેના તેની
00:08:59
એનર્જી બેન્ડ સાથે સમજાવો તો વાહક કોને
00:09:01
કહેવામાં આવે છે વાહક એટલે શું તો
00:09:03
ઇલેક્ટ્રિક કરંટ સહેલાઈથી પસાર થવા દે એને
00:09:06
આપણે વાહક કહીએ છીએ અર્ધવાહક કોને કહેવાય
00:09:08
તો ઇલેક્ટ્રિક કરંટ પસાર થવા દે અથવા ના
00:09:10
થવા દે હવે અહીંયા એના આ રીતના ડાયાગ્રામ
00:09:13
દોરવાના રહેશે વાહકની અંદર શું હશે આ
00:09:16
વાહકનો ફોરબીડન ગેપ એકદમ ઝીરો હશે એને
00:09:19
વાહક કહીએ છીએ અર્ધવાહકમાં ફોરબીડન ગેપ
00:09:21
હશે આ રીતની ફોરબીડન ગેપ હશે પણ ઓછી હશે
00:09:25
અને અર્ધ સોરી અહીંયા શું હશે અ તમારા
00:09:29
અવાહક માં ફોરબીડન ગેપ બહુ જ વધારે હશે તો
00:09:32
આ રીતના તમારે સમજાવવાના થશે પછી એનર્જી
00:09:35
બેન્ડ વેલેન્સ બેન્ડ કંડકશન બેન્ડ અને
00:09:37
ફોરબીડન ગેપ ની વ્યાખ્યા n ટાઈપ મટીરીયલ
00:09:39
પી ટાઈપનું મટીરીયલ વેરી એન્ડ વેરી મોસ્ટ
00:09:42
આઈએમપી છે n ટાઈપ અને પી ટાઈપ બંનેમાંથી
00:09:45
એક અથવા બંને 110% જીટીયુ ના પેપરમાં
00:09:48
પૂછાશે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો
00:09:51
ઓકે એની ક્વેરી એના પછી અર્ધવાહકની
00:09:54
કંડકટીવીટી પર અસર કરતા પરિબળો એના
00:09:57
ટેમ્પરેચર શું ઇફેક્ટ કરે છે એ ક્વેશ્ચન
00:10:00
પણ વેરી એન્ડ વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે
00:10:02
તો આ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન પરફેક્ટલી કરી
00:10:06
લેવાના છે તો એક પણ વિદ્યાર્થી ક્વેશ્ચન
00:10:08
છૂટે નહીં એની ખાસ તકેદારી રાખવાની છે ઓકે
00:10:12
એના પછી વાત કરીએ pn જંકશન ડાયોડ સમજાવો
00:10:15
હવે pn જંકશન ડાયોડ એટલે શું તો એક p
00:10:18
મટીરીયલ છે અને એક n મટીરીયલ છે આ એક p
00:10:20
મટીરીયલ એક n મટીરીયલ એ બે મટીરીયલ ભેગા
00:10:23
કરીને એક જંકશન બને છે એને આપણે pn જંકશન
00:10:25
કહીએ છીએ અને pn જંકશન ડાયોડની અંદર વાત
00:10:28
કરવામાં આવે તો આ એનોડ હોય છે આ કેથોડ હોય
00:10:30
છે તો એનોડ પ્લસ અને કેથોડ માઇનસ તો પ્લસ
00:10:33
એ પ્લસ પ્રવાહ જોડવામાં આવે માઇનસ એ માઇનસ
00:10:35
પ્રવાહ જોડવામાં આવે તો એ ફોરવર્ડ બાયસમાં
00:10:38
આવે છે અને ફોરવર્ડ બાયસમાં જ હંમેશા pn
00:10:40
જંકશન ડાયોડ ઓન થતો હોય છે રિવર્સ બાયસમાં
00:10:43
કામ કરતો નથી એના ઉપયોગ છે ક્લિપિંગ
00:10:46
સર્કિટમાં રેક્ટિફાયર ક્લિપિંગ સર્કિટની
00:10:48
અંદર સ્વીચ તરીકે ઘણી જગ્યાએ ઉપયોગ થતા
00:10:51
હોય છે vi કેરેક્ટરીસ્ટિક પણ પૂછી શકે છે
00:10:53
આ બે ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે pn જંકશન
00:10:56
ડાયોડ એની કેરેક્ટરીસ્ટિક ખાસ કરી લેજો
00:10:59
ઓકે ક્લિયર એના પછી વાત કરીએ ઝીન ડાયોડ
00:11:02
ઝીન ડાયોડ શું છે તો આ ઝીન ડાયોડ ની વાત
00:11:05
કરવામાં આવે તો આ ઝીન ડાયોડ છે એ રિવર્સ
00:11:09
બાયસમાં ઓન થાય છે ફોરવર્ડ બાયસમાં ઓફ રહે
00:11:11
છે એટલે સિમ્પલ પ્લસ એ માઇનસ આપવામાં આવે
00:11:14
અને માઇનસ એ પ્લસ આપવામાં આવે તો એ કયા
00:11:16
બાયસમાં રિવર્સ બાયસમાં કામ કરે છે પછી
00:11:19
વેક્ટર ડાયોડ ના સિમ્બોલ દોરી કાર્ય
00:11:21
સમજાવો ફોટો ડાયોડ નો સિમ્બોલ અને એલઇડી આ
00:11:24
ત્રણ માંથી એક ક્વેશ્ચન ત્રણ ડાયોડ જે છે
00:11:27
ફોટો ડાયોડ વેક્ટર ડાયોડ અને એલઇડી એમાં
00:11:30
માંથી એક ક્વેશ્ચન જીટીયુ ના પેપરમાં હશે
00:11:32
હશે ને હશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ
00:11:35
કરવાનો છે ચલો એના પછી વાત કરવામાં આવે
00:11:37
રેક્ટિફાયર રેક્ટિફાય એટલે શું તો એક એવું
00:11:40
ઇન્સ્ટ્રુમેન્ટ રેક્ટિફાય કે અહીંયાથી એસી
00:11:42
પ્રવાહમાં આપવામાં આવે અને મળે ડીસી
00:11:44
પ્રવાહ એને રેક્ટિફાયર કહે છે એના બે
00:11:46
પ્રકાર છે હાફ
00:11:48
વેવ એન્ડ ફૂલ વેવ ઓકે ફૂલ વેવના બે પ્રકાર
00:11:52
ટુ ડાયોડ અને બ્રિજ વેવ રેક્ટિફાયર ઓકે તો
00:11:56
અહીંયા ફૂલ વેવ રેક્ટિફાયર સમજાવતા બ્રિજ
00:11:58
વેવ રેક્ટિફાયર અને પાપ વેવ ફૂલવે અને
00:12:00
બ્રિજ રેક્ટિફાયર ની સરખામણી કરવાની છે
00:12:02
વિદ્યાર્થી મિત્રો 100% જીટીયુ ના પેપરમાં
00:12:06
પૂછાશે ઘણા બધા એવું મને કોમેન્ટ કરતા હતા
00:12:08
કે સર અમારે લાસ્ટ ચેપ્ટર ફિઝિક્સમાં આવે
00:12:10
છે એમાં આ બધું આવતું હશે તો એ લખી શકાય
00:12:12
110% લખાય એ જ લખવાનું છે ઓકે
00:12:16
ક્લિયર એટલે ખાસ કરી લેવાનું છે
00:12:19
વિદ્યાર્થી મિત્રો આ બધા જ ક્વેશ્ચન એમાં
00:12:22
રેક્ટિફાયર 110% પેપરમાં આવશે આવશે ને
00:12:26
આવશે ખાસ કરી લેજો
00:12:28
ક્લિયર એના પછી વાત કરીએ npn અને pnp હવે
00:12:32
npn ટ્રાન્ઝિસ્ટર તો npn ટ્રાન્ઝિસ્ટર અને
00:12:34
pnp ટ્રાન્ઝિસ્ટર npn અને આ pnp
00:12:38
ટ્રાન્ઝિસ્ટર છે અહિયાં આ p np np અને pnp
00:12:43
માં ત્રણ લેયર હોય છે ઓકે બે n મટીરીયલ એક
00:12:46
p મટીરીયલ અહિયાં બે p મટીરીયલ એક n
00:12:48
મટીરીયલ હોય છે એના છેડા જોવામાં આવે તો
00:12:50
કલેક્ટર પેજ અને a મીટર ઓકે એનો સિમ્બોલ
00:12:54
ડ્રો કરવામાં આવે તો આ npn ટ્રાન્ઝિસ્ટર
00:12:57
છે npn અને આ છે તમારે pnp ટ્રાન્ઝિસ્ટર આ
00:13:01
પીએનપી ટ્રાન્ઝિસ્ટર છે ઓકે પછી
00:13:04
ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર બાયર તરીકે
00:13:06
સમજાવો એ પણ મોસ્ટ આઈએમપી છે
00:13:08
ટ્રાન્ઝિસ્ટરના ત્રણ કોન્ફિગરેશન કયા કયા
00:13:10
ત્રણ કોન્ફિગેરેશન ce cb એન્ડ cc કોમન
00:13:14
બેઇઝ કોમન એ મીટર કોમન બેઇઝ અને કોમન
00:13:17
કલેક્ટર આ ત્રણે એક્સપ્લેન પણ પૂછી શકે છે
00:13:21
અથવા એના તમને શું પૂછી શકે કોમ્પેરીઝન પણ
00:13:25
પૂછી શકે છે તો આટલા ક્વેશ્ચન ખાસ કરી
00:13:28
લેવાના છે પછી ટ્રાન્ઝિસ્ટરને કોમન
00:13:30
એમીટરના ઇનપુટ લાક્ષણિકતા સમજાવો એ વેરી
00:13:33
એન્ડ વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે તો ઈચ
00:13:35
એન્ડ એવરી ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ
00:13:38
ઈમ્પોર્ટન્ટ છે ખાસ કરી લેવાના છે
00:13:40
વિદ્યાર્થી મિત્રો એક પણ ક્વેશ્ચન રહી ના
00:13:42
જાય એની ખાસ તકેદારી રાખવાની છે ઓકે
00:13:46
ક્લિયર ચલો એના પછી આ બધા જ ક્વેશ્ચનના
00:13:48
વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ
00:13:50
કરી દેવામાં આવ્યા છે ત્યાંથી તમે જોઈને
00:13:52
તૈયારી કરી શકો છો પછી 55 ic નો પીન
00:13:55
ડાયાગ્રામ દોરી સમજાવો પીન ડાયાગ્રામ આઠ
00:13:58
પીનની ic છે 8 પિનની ic છે 1 2 3 4 5 6 7
00:14:02
8 ઓકે 55 ic ઇન્ટર્નલ બ્લોક ડાયાગ્રામ
00:14:06
દોરી સમજાવો 55 ic ની લાક્ષણિકતાનો ઉપયોગો
00:14:09
અને 55 ic નો ઉપયોગ કયો પલ્સ જનરેટર તો
00:14:12
આટલા ક્વેશ્ચન કરી લો એટલે જીટીયુ ની અંદર
00:14:15
સમજી લો પાસ તો ઇઝી થઈ જવાના છો પણ સારા
00:14:18
માર્ક્સ આવી જશે ઓકે ક્લિયર આટલા ક્વેશ્ચન
00:14:21
ખાસ કરી લેજો આ વીડિયોને વધુમાં વધુ શેર
00:14:24
કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો
00:14:26
તૈયારી કરી શકે અને સારા એવા માર્ક્સ
00:14:28
મેળવી શકે આશા રાખું છું આ વિડીયો તમારા
00:14:31
માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને આવા જ નવા
00:14:33
વિડીયો સાથે નવા દિવસે મળીએ ત્યાં સુધી
00:14:36
વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો
00:14:38
ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો બેલ આઈકોન ઓન
00:14:40
કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ
00:14:42
નોટિફિકેશન આવી જશે જય હિન્દ જય ભારત